YUVA MELO / યુવામેળો - 32
કે. એસ. સી. કે. ટ્રસ્ટ પ્રેરીત
શ્રી ઝાલાવાડ સર્વ કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ તથા શ્રી ઝાલાવાડ મૂ.પૂ.જૈન સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજીત 32મો યુવા મેળો (Virtual Event) માર્ચ 2021
યુવામેળા - ૩૨ ને લગતી વધુ માહિતી માટેની લિન્ક:
આ યુવામેળો ONLINE યોજાશે.
યુવામેળા માં ભાગ લેનાર ઉમેદવારે પોતાનું ફોર્મ/ફી/પોતાનો બાયોડેટા તેમજ પોતાનો પરિચય નો Video ફોર્મ સાથે Website પર Upload કરવાનો રહેશે..
પરિચય નો
Sample Video Website પરથી જોઇ શકાશે અને તેં મુજબ ઉમેદવારે પોતાનો Video બનાવવા નો રહેશે જેઓ હાલ મેરેજ બ્યુરો મા મેમ્બર છે તેઓ Direct Form ભરી શકશે.
યુવમેળામાં કોણ ભાગ લઇ શકશે?
1) આ યુવામેળા માં કોઈ પણ ફિરકાના જૈન યુવક /યુવતી ભાગ લઇ શકશે.
2) ઉમેદવારની જન્મ તારીખ ૧-૧-૧૯૮૬ અથવા ત્યાર પછીની હોવી જોઇએ.