ઝાલાવાડ સમાજ મેરેજ બ્યુરો

યુવકો માટે નું registration બંધ કરેલ છે ફક્ત યુવતી ઓ માટે જ તા. 27/02/2021 સુધી registration કરવામા આવશે.

ફક્ત યુવતી માટે જ છેલ્લી તક તા.૨૭/૨/૨૧ સુધી રોજ ઓફિસ સમય દરમ્યાન Registration કરવામાં આવશે.


યુવા મેળો-૩૨ માર્ચ​ માસ માં ONLINE યોજાવાનો છે, જેનુ બુકિંગ શનિવારે સમાજની ઓફિસમાં રૂબરૂ ફોર્મ મળશે.

તે ભરી તથા જરૂરી ફી ૪-પાસપોર્ટ​ સાઇઝ ના ફોટા/કેનડીડેટ નો બાયોડેટા ભરીને આપવાનો રહેશે જે સાથે લાવવા નો રહેશે પછી જ Registration કરાવી શકાશે.
આ સગવડ​ ONLINE BOOKING કરાવવા/ભરવામાં તકલીફ પડતી હોવાથી સગવડ કરવામાં આવી છે.

સમાજ ની Website :-
www.zalwadjainvivah.com થી Online Booking. ચાલુજ છે..

વધુ માહિતી સમાજ ની ઓફિસે ફોન નંબર ૦૭૯ ૨૬૬૦૪૦૨૦ બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીમાં ભૂમિબેન પાસેથી મળી શકશે...

ઝાલાવાડ સમાજ મેરેજ બ્યુરો
હસમુખભાઈ કે. શાહ
(મેરેજબ્યુરો કન્વીનર)

(મો.નં. 9327006003)

Ok Got It