Registration Tutorial

કે. એસ. સી. કે. ટ્રસ્ટ પ્રેરીત
શ્રી ઝાલાવાડ સર્વ કલ્યાણ​ સાર્વજનિક​ ટ્રસ્ટ તથા શ્રી ઝાલાવાડ મૂ.પૂ.જૈન સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજીત 32મા
યુવામેળામાં નામ રજીસ્ટર કરાવ​વા માટેની લિન્ક:
વધુ વિગત માટે:
સરયુ-હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભ​વન,
ચંદ્રનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ની સામે ચંદ્રનગર, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭
ફોન નં. : 079 26604020
સમય : સ​વારે 12 થી સાંજે 5 વાગ્યા સુધી
આપણા સમાજ માં ચાલતા મેરેજ બ્યુરો ના કમીટી મેમ્બસૅ શોભનાબેન ડી. નારેચાણીઆ નું 
દુઃખદ અવસાન આજરોજ તા. ૧૫-૧૨-૨૦૨૫ ના થયેલ છે.
જેઓએ સમાજ માં છેલ્લા 24 વષૅથી માનદ સેવા આપેલ છે..સમાજ વતી હું કારોબારી ટૃસ્ટી તેમજ મેરેજ બ્યુરો ના કન્વીનર:-
શ્રી હસમુખભાઇ કે.શાહ,
શ્રી સૌરીનભાઇ જી.શાહ,
શ્રીમતી મીતલબેન કપાસી ત્થા સવૅ હોદેદારો વતી
તેઓનો ખુબ ખુબ આભાર માને છે, તેમજ તેમના આજ રોજ દુઃખદ અવશાન ના સમાચાર સાંભળી ખૂબજ આધાત ની લાગણી અનુભવે છે. પરમાત્મા સદૃ:ગત ના આત્મા ને ચીર શાંતી અપૅ તેવી પ્રાથૅના🙏🏼🙏🏼🙏🏼
Ok Got It