સરયુ-હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવન, ચંદ્રનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭, ગુજરાત, ભારત.
[email protected]
Bhoomiben : 079 26604020 (12 PM to 5 PM)
Mobile : 9054403403 Landline : 079 26630928 (10 A.M. to 7 P.M.)
ઝાલાવાડ સમાજ મેરેજ બ્યુરો તારીખ 23-01-2021 શનિવાર ના રોજથી રાબેતા મુજબ ઝાલાવાડ સમાજ ની ઓફિસે ચાલતો મેરેજબ્યુંરો બપોરે 3 થી 6 વાગ્યા સુધી રહેશે .. જેમાં દરેકે (1) માસ્ક પહેરીને આવવું જરૂરી છે અન્યથા પ્રવેશ નહીં મળે.. (2) તાવ/શરદી/ખાંસી યા અન્ય કોઈ બિમાર વ્યકિત ને પ્રવેશ નહી મળે, જેથી તેમણે આવવુજ નહીં.. (3) હોલ મા દરેક વ્યકિતને સેનેટાઇઝ કરી ને જ પ્રવેશ આપવામાં આવશે. તથા આવનાર દરેક વ્યક્તિ એ કોવિડ-19 ના સરકારી નિયમો નુ પાલન કરવાનુ ફરજીયાત રહેશે.. (4) સમાજ કોઈ પણ પ્રકારની ઘટના માટે જવાબદાર રહેશે નહીં.. સમાજ ની Website :- www.zalwadjainvivah.com થી Online Booking. ચાલુજ છે..
ઝાલાવાડ સમાજ મેરેજ બ્યુરો હસમુખભાઈ કે. શાહ (મેરેજબ્યુરો કન્વીનર) (મો.નં. 9327006003)