• Premium Members

    PREMIUM MEMBERS કોણ બની શકશે

    (1) 20 થી 29 વર્ષ ના જ યુવક/યુવતીઓ
    (2) PREMIUM MEMBERS ના પ્લાન ના મેમ્બર્સ ફી Rs. 750/- રાખેલ છે.
    જુના સભ્ય પ્લાન ના નિયમો મા આવતા હશે તે Rs.750/- ના ડિફરન્સ ની રકમ ભરી આ પ્લાન મા જોઇન્ટ થઇ શકશે.
    (3) હાઇલી ક્વોલિફાયડ (માસ્ટર ડિગ્રી ધરાવનાર) C.A/Advocate/MBA/MCA/BCA/Drs/તથા અન્ય સ્પેશિયલ ડિગ્રી ધરાવતા તથા ફોરેન (પરદેશ) જવા ઇચ્છતા યુવક/યુવતિ ઓ જ સભ્ય બની શકશે.
    (4) સભ્ય બનવા માટે બર્થ સર્ટીફીકેટ તથા એજયુકેશન (ડિગ્રી) સર્ટીફીકેટ ખાસ જરૂરી છે.
    (5) PREMIUM MEMBERSHIP માં મેમબર નો ફોટો તથા Detail HOME PAGE પર MOST SEARCHED PROFILE SECTION માં મુક​વામાં આવશે.
    ** આ PREMIUM PLAN માં લીમીટેડ મેમ્બર્સ વહેલા તે પહેલા ધોરણે લેવાના છે.


    *ખાસ નોંધ* : જેમણે Premium Member બન​વું હોય તેમણે પહેલા શ્રી હરીશભાઇ આર​. શાહ-9879048984 ને જાણ કરીને Approval લઇ લેવું જરૂરી છે.

📢 કેએસસીકે પ્રેરિત શ્રી ઝાલાવાડ સમાજ મેરેજ બ્યૂરો - મહત્વપૂર્ણ માહિતી 📢

🔹 નવી નોંધણી માટેની સુવિધા:

📅 શનિવારે રૂબરૂ અથવા Website પર 24x7 ફોર્મ ભરી શકાય.

🌐 Website: www.zalawadjainvivah.com

🔹 Zalawad Soulmate Platform (અદ્યતન મેટ્રિમોનિયલ સર્વિસ)

✅ Premium Matchmaking Service

✅ Zalawad Samaj ના Exclusive Profiles

✅ Safe & Secure Platform

📌 વધુ માહિતી માટે Website મુલાકાત લો!

🔹 સભ્ય યોજનાઓ:

1️⃣ પ્રિમિયમ મેમ્બરશીપ:

💰 ફી: ₹1500 (યુવક/યુવતી કેન્ડિડેટ ના-1 વર્ષ માટે)

🎓 માત્ર 29 વર્ષથી નાની ઉંમરના & Master Degree/Doctor/ C. A. Specialty Field ધરાવતા માટે.

📄 ફોર્મ ભરતા પહેલા Birth/Degree સર્ટિફિકેટ WhatsApp પર મોકલવું આવશ્યક.

2️⃣ રેગ્યુલર મેમ્બરશીપ:

👦 યુવક માટે: ₹1000

👧 યુવતી માટે: ₹500

📞 વધુ વિગતો માટે સંપર્ક:

☎️ 079-26604020 (ઓફિસ સમય: બપોરે 12:00 થી સાંજે 6:00 સુધી)

📍 Zalawad Soulmate Platform સાથે તમારા જીવનસાથીને શોધી એક સુખદ ભવિષ્ય બનાવો! 💖

🗓  દરખાસ્ત થયેલ દર ૦5-૦4-2025 થી લાગુ રહેશે.ઉપરોકત ભાવ નવા રજીસ્ટ્રેશન ત્થા રિન્યુઅલ બન્ને માટે ના છે

"સાચા જીવનસાથીની શોધ અહીં પૂર્ણ થાય!"

Contact:

Hasmukhbhai shah -  9327006003

Mittalben shah -  8849885522

Saurin shah -  9825430855

Ok Got It