• Premium Members

    PREMIUM MEMBERS કોણ બની શકશે

    (1) 20 થી 29 વર્ષ ના જ યુવક/યુવતીઓ
    (2) PREMIUM MEMBERS ના પ્લાન ના મેમ્બર્સ ફી Rs. 1500/- રાખેલ છે.
    જુના સભ્ય પ્લાન ના નિયમો મા આવતા હશે તે Rs.1500/- ના ડિફરન્સ ની રકમ ભરી આ પ્લાન મા જોઇન્ટ થઇ શકશે.
    (3) હાઇલી ક્વોલિફાયડ (માસ્ટર ડિગ્રી ધરાવનાર) C.A/Advocate/MBA/MCA/BCA/Drs/તથા અન્ય સ્પેશિયલ ડિગ્રી ધરાવતા તથા ફોરેન (પરદેશ) જવા ઇચ્છતા યુવક/યુવતિ ઓ જ સભ્ય બની શકશે.
    (4) સભ્ય બનવા માટે બર્થ સર્ટીફીકેટ તથા એજયુકેશન (ડિગ્રી) સર્ટીફીકેટ ખાસ જરૂરી છે.
    (5) PREMIUM MEMBERSHIP માં મેમબર નો ફોટો તથા Detail HOME PAGE પર MOST SEARCHED PROFILE SECTION માં મુક​વામાં આવશે.
    ** આ PREMIUM PLAN માં લીમીટેડ મેમ્બર્સ વહેલા તે પહેલા ધોરણે લેવાના છે.


    *ખાસ નોંધ* : જેમણે Premium Member બન​વું હોય તેમણે પહેલા શ્રી હરીશભાઇ આર​. શાહ-9879048984 ને જાણ કરીને Approval લઇ લેવું જરૂરી છે.